પોરબંદર-સોમનાથના ચિકસા ગામે કાર પલ્ટી જતા બેના મોત, 3 ઘાયલ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પોરબંદર-સોમનાથના ચિકસા ગામે કાર પલ્ટી જતા બેના મોત થયા છે. અને 3 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. કાર સોમનાથથી દ્વારકા જઈ રહી હતી. ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram