Unseasonal Rains: ભારે પવન સાથે વરસેલા કમોસમી વરસાદને લઈને કોંગ્રેસ નેતાનું CMને વિનતી પત્ર

Continues below advertisement

 ભર ઉનાળે વરસેલા માવઠાને પગલે સુરત જિલ્લા સહકારી નેતા અને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે જીલ્લામાં થયેલી તારાજી સામે સર્વે કરાવી ખેડૂતોને આર્થિક સહાય આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો વિનંતી પત્ર. જો કે, સુરતના ઓલપાડ,માંગરોળ,ઉમરપાડા સહિતના ગામડાઓમાં વરસેલા વરસાદના કારણે ડાંગર,તુવેર, કેરી સહિતના પાકોને મોટું નુકસાન પહોંચ્યું છે.
 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram