સુરતમાં વેકસીનેશનનું મહાભિયાન, જાણો કેટલા લોકોને ક્યાં અપાશે રસી?

સુરતમાં વેકસીનેશનનું મહાભિયાન શરૂ કરાયું છે. સુરતના 8 ઝોનમાં 20 હજાર લોકોને રસી અપાશે. SMC કમિશનરે વેક્સિન લેવા લોકોને અપીલ કરી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola