Valsad Corona | વલસાડમાં કોરોનાની એન્ટ્રી, ઉંમરગામના દર્દી હોમ આઇસોલેટ

Continues below advertisement

Valsad Corona | વલસાડ જિલ્લામાં કોરોનાની રી-એન્ટ્રી. ઉંમરગામમાં એક દર્દી કોરોના પોઝિટિવ. જિલ્લામાં કોરોનાનો કેસ આવતા આરોગ્ય વિભાગ દોડતું. દર્દીને હોમ આઇસોલેશનમાં રખાયા. આરોગ્ય વિભાગ દ્વારા રખાઈ રહી છે નજર.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram