વાપીમાં આરોગ્ય વિભાગની ઘોર બેદરકારી, દમણગંગા નદી કિનારે બાયો મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો
Continues below advertisement
વલસાડ જિલ્લાના વાપીની દમણગંગા નદી કિનારે બાયોમેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો હતો. મેડિકલમાં વપરાતા ઇન્જેક્શન, હેન્ડ ગ્લોઝ અને બ્લડ સેમ્પલ સહિતની સામગ્રી નદી કિનારે ફેંકી દેવામાં આવી હતી.
Continues below advertisement