Surat News । સુરત સીટી બસનો વીડિયો થયો વાયરલ
abp asmita
Updated at:
27 Jun 2024 06:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppSurat News । સુરત સીટી બસનો વીડિયો થયો વાયરલ
Surat News । સુરત સીટી બસ નો વીડિયો થયો વાયરલ, સુરત સીટી બસ નો વીડિયો થયો વાયરલ જેમાં સીટી બસ માં એક મુસાફર બસ ના કંડક્ટર સાથે બબાલ કરતો નજરે પડી રહ્યો છે, મુસાફરે કંડક્ટર નો કોલર પકડી ધારાસભ્ય નો પુત્ર હોવાનો રોફ જમાવ્યો અને પોતાની બેગ માં મોટી માત્રા માં રૂપિયા ના બંડલ લાવી કંડક્ટર ને બતાવ્યા, વીડિયો માં જોઈએ તો કંડક્ટર અન્ય મુસાફર ની ટિકિટ લેવા દરવાજા પાસે ઉભો હતો, મુસાફરે ધારાસભ્ય નો પુત્ર હોવાનો રોફ જાડી કંડક્ટર સાથે જીભાજોડી કરી હતી, સુરત સિટીબસ ની આ સમગ્ર ઘટના નો વીડિયો સોશિયલ મીડિયા માં વાયરલ થયો.