Surat | મહુવાના MLA મોહન ઢોડિયાનો ગામના લોકોએ એવો લીધો ઉધડો કે નાસ્યા ઊભી પૂંછડીએ
Surat | મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયાનો ગ્રામજનોએ ઉધડો લીધો હતો. એક કાર્યક્રમ દરમિયાન ગામના લોકોએ રસ્તાને લઈને ટકોર કરતા મોહન ઢોડિયા અકળાયા હતા. ગ્રામજનો ગુસ્સે થતા મોહન ઢોડિયા ઊભા થઈને જતા રહ્યા હતા.