Surat માં ભાજપના આ ઉમેદવારની દારૂની પાર્ટીના ફોટો વાયરલ, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતમાં વોર્ડ નંબર 24 મા ભાજપના ઉમેદવાર સોમનાથ મરાઠેનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વાયરલ ફોટોમાં સોમનાથ મરાઠે એક સોફા પર બેઠ્યા છે અને તેમની સામે અમુક બોટલો અને ગ્લાસ પડ્યા છે.જો કે વાયરલ ફોટોની ABP અસ્મિતા પુષ્ટી કરતું નથી.પરંતુ ચૂંટણી ટાણે જ આ ફોટો વાયરલ થતા રાજકારણ ગરમાયું છે.
Continues below advertisement