મારો વોર્ડ મારી વાત: સુરતના વોર્ડ નંબર 23ના લોકો પોતાના કાઉન્સિલરોની કામગીરીને લઈને શું કહીં રહ્યાં છે ? જુઓ વીડિયો
Continues below advertisement
મારો વોર્ડ મારી વાત: સુરતના ઉધના ઉદ્યોગ નગર વિસ્તાર જે સુરતના વોર્ડ નંબર 23માં આવે છે. આ વોર્ડમાં જૂની ગણતરી પ્રમાણે 1 લાખ 44 હજાર ની વસ્તી છે. અહીંના રહીશો કાઉન્સિલરોથી કેટલા ખુશ છે અને આગામી સમયમાં કઈ બાબતો ધ્યાનમાં રાખીને મતદાન કરશે? જુઓ વીડિયોમાં
Continues below advertisement