મારો વોર્ડ મારી વાત: સુરતના વોર્ડ નં-25ની સમસ્યાને લઈને સ્થાનિકો શું કહી રહ્યાં છે?

Continues below advertisement
મારો વોર્ડ મારી વાત કાર્યક્રમમાં સુરતના વોર્ડ નંબર 25ના સ્થાનિકો સાથે એબીપી અસ્મિતાએ વાતચીત કરી હતી. સ્થાનિકોના મતે અહી અસામાજિક તત્વોનો આતંક  છે. તે સિવાય સ્થાનિકોએ ડિગ્રી કોલેજની પણ માંગ કરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram