મારો વોર્ડ મારી વાત: સુરતના વોર્ડ નં-29ના સ્થાનિકોની શું છે સમસ્યા?

મારો વોર્ડ મારી વાત કાર્યક્રમ અંતર્ગત સુરતના વોર્ડ 29 ના રહીશો સાથે એબીપી અસ્મિતાએ વાત કરી હતી.  2006 માં 3 કોર્પોરેટર કોંગ્રેસના હતા. 2015ના વર્ષમાં 4 બેઠકો પર કોંગ્રેસના કોર્પોરેટરો વિજયી બન્યા હતા. સ્થાનિકો કોર્પોરેટરોના કામથી ખુશ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola