સુરત VNSGUએ નવા સત્ર અંગે શું કર્યો નિર્ણય?
સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ (Surat VNSGU) નવું શૈક્ષણીક વર્ષ શરૂ કરવાની કવાયત હાથ ધરી છે. વેકેશન ખૂલતાની સાથે જ સેમેસ્ટર 3-5ની નવી ટર્મ શરૂ કરાશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓની ફીના (Fee) કુલ 90 ટકા ટોકન સ્વરૂપે લેવાના રહશે.