Surat: ખાનગી શાળાના સંચાલકોએ સરકાર પાસે શું કરી માંગ?, જુઓ વીડિયો
સુરતના ખાનગી શાળા(Private school)ના સંચાલકોએ શાળાઓ ચાલુ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે, સ્વીમિંગ પુલ, ધાર્મિક સ્થળો, હોટલ સહિતના ઔદ્યોગિક એકમો શરૂ થઈ ગયા છે તો શાળાઓને ખોલવા અંગે પણ સરકારે નિર્ણય લેવો જોઈએ.
Tags :
Surat Government Demand Demand Private School Administrators ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV