સુરત કામરેજ સુગર મિલના ચેરમેન તરીકે કોની કરાઇ વરણી, જુઓ વીડિયો
Continues below advertisement
કામરેજ સુગર મિલની ચૂંટણી યોજાઈ હતી અને ૨૦ તારીખે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જીતેલા ઉમેદવારોની કારોબારી મળી હતી અને પ્રમુખ- ઉપ પ્રમુખની વરણી કરવામાં આવી હતી. તમામ જીતેલા ઉમેદવારોએ મળી અશ્વિન પટેલને પ્રમુખ જયારે ઓલપાડ બેઠક પરથી જીત મેળવનાર હેમંત પટેલને ઉપ પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી હતી.
Continues below advertisement