સુરતમાં મહિલા PSI આત્મહત્યા કેસમાં થયો ખુલાસો, કોની સાથે વાત કરતા કરતા પોતાને મારી હતી ગોળી?

Continues below advertisement

સુરતમાં મહિલા PSI અમિતા જોશી આપઘાત મામલે મોટો ખુલાસો થયો છે. અમિતાએ પોતાની નણંદ સાથે ફોન પર વાત કરતી વખતે પોતાને ગોળી મારી હતી. તેમણે નણંદ સાથે વાત કરતા કહ્યું હતું  કે મારા જે પૈસા આવે તેની દીકરા જૈમીનના નામે FD કારાવી દેજો. નણંદને ફોન કરતા પહેલા પતિ અને પુત્ર સાથે વીડિયો કોલ કર્યો હતો. સાસરિયાના ત્રાસથી આપઘાત કર્યો હોવાનું મહિલા PSI પરિવારે આરોપ લગાવ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram