ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષામાં ટેકનિકલ ખામી યથાવત, જુઓ વીડિયો
ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષામાં ટેકનિકલ ખામી યથાવત છે. સર્વરમાં એરરના કારણે વિદ્યાર્થીઓને લોગ ઇન કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. હેલ્પલાઇન નંબર પર કોઇ હેલ્પ ના મળતા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો હતો.