C.R. સાહેબ, રૂપાણી સાહેબ, નીતિનભાઈ સાહેબ, જનતા સુધરી ચૂકી છે પણ તમારા નેતાઓને કહેવું પડે છે કે હવે તો સુધરો...........

Continues below advertisement

હું તો બોલીશ: એક તરફ રાજ્યમાં કોરોના સંક્રમણમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દરરોજ રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યાં છે ત્યારેસ બીજી બાજુ ભાજપના નેતાઓ કોરોનાના તમામ નિયમો નેવે મુકીને ધજાગરા ઉડાવી રહ્યાં છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram