કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી નહીં કરે. દર વર્ષની જેમ અમિત શાહ આ વખતે પતંગ નહી ચગાવે. અમિત શાહ પરિવાર સાથે જ ઘરે જ ઉત્તરાયણની ઉજવણી કરશે.