ગોંડલમાં યોજાયા અનોખા લગ્ન: જાનને સ્મશાનમાં ઉતારો કરી વર-વધુએ ફર્યા ઉંધા ફેરા
ભારતીય પરંપરા પ્રમાણે લગ્નએ પવિત્ર બંધન છે, લગ્નએ ન માત્ર બે વ્યક્તિ વચ્ચે પણ પરિવાર વચ્ચે થતુ અતુટ બંધન છે,અને આપે લગ્ન ઘણા જોયા હશે ઘણી જગ્યાએ જોયા હશે પંરતુ આપે સાભળ્યુ કે જોયુ ક્યારેય કોઇએ સ્મશાનમાં લગ્ન કર્યા હોઇ આવાજ એક અનોખા લગ્ન ગોંડલના રામોદમાં યોજાયા અનોખા લગ્ન.જાનને સ્માશનમાં ઉતારો આપવામાં આવ્યો વર-કન્યાએ ઉંધા ફેરા ફર્યા.. અંધશ્રદ્ધાને તિલાંજલિ આપવા માટે આ અનોખા લગ્નનુ આયોજન કરાયું