સરદાર પટેલ જે શાળામાં ભણ્યા હતા તે શાળામાં 11-12 સાયન્સના ક્લાસ બંધ

Continues below advertisement

MS યુનિવર્સિટીના સત્તાધીશોની ઉદાસીનતાને લઈ એક્સપેરીમેંટલ શાળાના બે ક્લાસ બંધ થયા છે. સરદાર પટેલએ જે શાળામાં અભ્યાસ કર્યો તે શાળાના અગિયારબાર સાયન્સના કલાસ બંધ થયા હતા. ધોરણ અગિયાર બારના કોમર્સના ક્લાસ બંધ થવાની શક્યતા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram