Vadodara: પાદરામાં ટિકિટ વહેંચણીને લઇને ભાજપમાં અસંતોષ, ક્યા બે નેતાઓએ છોડી BJP?
ટિકિટ વહેંચણીને લઈને વડોદરાના પાદરામાં ભાજપમાં કાર્યકર્તાઓમાં અસંતોષ જોવા મળ્યો હતો. યુવા મોરચાના જૈમીન ભટ્ટ અને કિશન જોશીએ ભાજપમાંથી વિદાય લીધી હતી. જૈમીન ભટ્ટ હવે વોર્ડ નંબર-પાંચમાંથી RSPમાંથી ચૂંટણી લડશે. નારાજ કાર્યકરો અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવશે
Tags :
Local Municipal Elections 2021 Local Panchayat Elections 2021 Independent Candidates Vadodara Bjp