વડોદરામાં પ્રથમ તબક્કામાં 600 હેલ્થ વર્કસને કોરોનાની રસી અપાશે, જુઓ વીડિયો

Continues below advertisement
કોરોના વેક્સીનેશનને લઇને વડોદરામાં તડામાર તૈયારીઓ કરાઇ છે. વડોદરામાં આવતીકાલે છ સેન્ટર પર વેક્સીનેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram