વડોદરાઃ પ્રેમિકા સાથે ફરાર પરણિત યુવકે હોટેલની બારીમાંથી કુદી કર્યો આપઘાત
Continues below advertisement
વડોદરામાં સુરતના પરણિત યુવકે આપઘાત કર્યો છે. આ યુવક પ્રેમિકા સાથે ભાગીને વડોદરા આવ્યો હતો. હોટેલમાં બન્ને રોકાયા હતા જ્યાંથી બારીમાંથી કુદીને પ્રેમી યુવકે આપઘાત કર્યો છે. પોલીસથી બચવા માટે તેને આ પગલુ ભર્યુ હોવાનું સામે આવ્યું છે.
Continues below advertisement