વડોદરાના કરજણ ટોલ ટેક્સમાં ધરખમ વધારો, જનતા પર મોંઘવારીનો વધુ એક માર
વડોદરાના કરજણ ટોલ ટેક્સમાં ધરખમ વધારો કરાયો છે. 290 રૂપિયાનો વધારો કોરોનાકાળમાં કરાયો છે. જેના કારણે રોજના અવર-જવર કરતા વાહન ચાલકોનું બજેટ ખોરવાયું છે. મોંઘવારીનો વધુ એક માર જનતા પર નાખવામાં આવ્યો છે.