વડોદરામાં વેક્સિનેશન માટે અનોખો પ્રયાસ, જુઓ વિડીયો
Continues below advertisement
વડોદરા પાલિકાએ વેક્સિનેશન માટે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. રસીકરણ માટે ગીત લોન્ચ કરીને લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરાઇ હતી. રસીકરણનું સંદેશો આપતું ગીત લોન્ચ કરાયું હતું.
Continues below advertisement