વડોદરામાં કોરોનાનું આક્રમક ટેસ્ટિંગ, દરરોજના થઇ રહ્યા છે 3500 જેટલા ટેસ્ટ

Continues below advertisement

વડોદરામાં દિવાળીના વેકેશન અને શહેરના અનેક માર્કેટમાં હજ્જારો લોકોએ ખરીદી કર્યા બાદ હવે કોરોના સંક્રમીતોના આંકડા વધવાની શક્યતાના પગલે વડોદરા કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યું છે. શહેરના 34 અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને સોસાયટીઓમાં ફરતા 34 ધન્વંતરી રથ દ્વારા લોકોના કોવિડ19 ટેસ્ટિંગ શરૂ કરાયા છે. સાથે એસ.એસ.જી હોસ્પિટલ અને જી.એમ.ઇ.આર.એસ ગોત્રી હોસ્પિટલમાં પણ કોવિડ ટેસ્ટ ચાલી રહ્યા છે રોજના 3500 ની આસપાસ કોવિડ ટેસ્ટિંગ ચાલી રહ્યા છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram