Vadodara: એબીપી અસ્મિતાના અહેવાલની અસર, હવે દર્દીઓને સ્ટ્રેચર પર ઓક્સિજન સાથે લઈ જવાય છે,જુઓ વીડિયો

એબીપી અસ્મિતાના અહેવાલની અસરના ભાગરૂપે વડોદરામાં જે દર્દીઓને ઓક્સિજનની જરૂર છે તેમને સ્ટ્રેચર પર ઓક્સિજન સાથે લઈ જવાય રહ્યા છે.બે દિવસ પહેલા દર્દીઓને ઓક્સિજન વગર લઈ જવાતા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola