M.S યુનિવર્સિટીમાં બેનર-પોસ્ટર સાથે રાખી ABVPના કાર્યકર્તાઓએ કેમ કર્યો વિરોધ?
વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં એ.બી.વી.પી ના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો. કોમર્સ ફેકલ્ટી મેઈન બિલ્ડિંગ પર વિદ્યાર્થીઓએ વિરોધ કરી 50 ટકા કોર્સ ઘટાડવાની માંગ કરી હતી. વિદ્યાર્થીઓએ રામધૂન બોલાવી બેનરો અને પોસ્ટરો સાથે વિરોધ નોંધાવ્યો હતો.