વડોદરા શહેરમાં રોગચાળો વધતાં આરોગ્ય વિભાગની ટિમ હરકતમાં આવી, પાણીપૂરીની લારીવાળા પર તવાઇ
Continues below advertisement
વડોદરા (Vadodara) શહેરમાં આરોગ્ય વિભાગની (health department) ટિમ હરકતમાં (action) આવી છે. અને પાણીપૂરીની લારીવાળા પર તવાઇ હાથ ધરી છે. રોગચાળો વક્રતા આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. અહી લારીવાળા પાસેથી પાણી અને મસાલાનાં સેમ્પલે લીધા હતા અને સાથે જ સડેલા બટાકા અને ચણાનો નાશ કર્યો હતો.
Continues below advertisement
Tags :
Vadodara Gujarat News World News ABP News Health Department Chickpeas Panipuri Potatoes Abp Masala ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABP Asmita Live