સમાચાર શતક: રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ પાડવાની આગાહી હવામાન વિભાગે કરી, જુઓ મહત્વના સમાચાર
Continues below advertisement
રાજ્યમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદ (normal rainfall) પાડવાની આગાહી હવામાન વિભાગે (meteorological department) કરી છે. હાલ ભારે વરસાદની કોઈ સંભાવના નથી. 17 ઓગષ્ટ બાદ દક્ષિણ ગુજરાતથી થશે વરસાદની પુનઃ શરૂઆત. વરસાદે હાથ તાળી આપતા ગુજરાતમાં વધ્યું જળ સંકટ. ધરોઇ ડેમમાં (Dharoi Dam) નવા નીરની આવક ન થતાં નહેરોમાં નથી છોડયું પાણી.
Continues below advertisement
Tags :
Rain World News Forecast ABP News Canal Meteorological Department Dharoi Dam ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates ABP News Updates ABP News Gujarat News ABP Asmita Live