વડોદરાના ધીરજ હોસ્પીટલમાં કોરોના ડમી દર્દીઓ, મોટા કૌભાંડનો થયો પર્દાફાશ
Continues below advertisement
વડોદરામાં ધીરજ હોસ્પીટલમાં કોરોના ડમી દર્દીઓનો પર્દાફાશ થયો છે. ખાલી બેડ ભરવા માટે આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. સરકાર પાસેથી 2 કરોડ ખંખેરવા કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
Continues below advertisement