કરજણ બેઠક પર ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ મતદારોના રોષનો બન્યા ભોગ, જુઓ વીડિયો

કરજણ બેઠક પર ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ મતદારોના રોષનો ભોગ બન્યા હતા. લોકોએ ચૂંટણી સમયે જ કેમ મત માંગવા આવો છો કહીને સવાલો પૂછ્યા હતા. નવી જીથરડી ગામના મતદારાએ અક્ષય પટેલને સવાલો પૂછ્યા હતા. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola