વડોદરામાં ભાજપના નેતાએ જાહેરમાં ઉજવ્યો બર્થ-ડે, અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા
વડોદરાના પૂર્વ મેયર અને શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકી ભાન ભૂલ્યા હતા. જન્મદિવસની ઉજવણી દરમિયાન અનેક લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં લોકો એકઠા થતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. માસ્ક પહેર્યા વગર સુનીલ સોલંકીએ કાર્યકર્તાઓ સાથે કેક કાપી હતી.