પુત્રને ટિકિટ ન મળવાને લઇને દાદાગીરી કરનાર આ MLA ભાજપના પ્રચારમાં લાગ્યા

Continues below advertisement
વડોદરાના વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ભાજપના પ્રચારમાં લાગ્યા હતા. પુત્રને ટિકિટ ન મળવાને લઇને દાદાગીરી કરી હતી. મધુ શ્રીવાસ્તવ સાથે તેમના દીકરો અને દીકરી પણ પ્રચારમાં લાગ્યા હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram