વડોદરામાં કોરોનાની રસી બાદના સર્ટિફિકેટમાં આચારસંહિતાના ભંગનો કોગ્રેસનો આરોપ, જુઓ વીડિયો

Continues below advertisement
વડોદરામાં  કોરોનાની રસી બાદના સર્ટિફિકેટમાં આચારસંહિતાના ભંગનો કોગ્રેસે આરોપ લગાવ્યો હતો. સર્ટિફિકેટમાં વડાપ્રધાન મોદીની તસવીર સામે  કોગ્રેસે વાંધો ઉઠાવ્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram