સુરત ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેન્કની ચૂંટણીમાં ભાજપના સાંસદની હાર, જુઓ વીડિયો
Continues below advertisement
સુરત ડિસ્ટ્રીક્ટ કોઓપરેટિવ બેંકની ચૂંટણીમાં મોટો અપસેટ સર્જાયો છે. માંડવી બેઠક પર ભાજપ પ્રેરીત ઉમેદવાર અને બારડોલીના વર્તમાન સાંસદ પ્રભુ વસાવાની હાર થઈ છે. નરેંદ્ર મહિડા સામે પ્રભુ વસાવાની હાર થઈ છે. અપક્ષ ઉમેદવાર સામે સુગર મિલના ચેયરમેન અશ્વીન પટેલની હાર થઈ છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય કિરીટ પટેલનો 62 મતથી વિજય થયો છે. તો કામરેજ બેઠક પર ભાજપના બળવંત પટેલનો વિજય થયો છે. જ્યારે મનહર પટેલની હાર થઈ છે. માંગરોળ બેઠક પર દિલીપસિંહનો વિજય થયો છે. જ્યારે કિશોર સિંહની હાર થઈ છે.
Continues below advertisement