કોરોના સંક્રમણ વધતા વડોદરાના 34 અર્બન હેલ્થ સેન્ટર પર ચેકિંગની કામગીરી હાથ ધરાઈ, જુઓ વીડિયો
Continues below advertisement
દિવાળી બાદ વડોદરામાં કોરોના સંક્રણ વધતા મહાનગર પાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. વડોદરાના 34 અર્બન હેલ્થ સેન્ટર પર ચેકિંગની કામગીરી હાથ ધરાઈ. પાલિકા કમિશનરે જણાવ્યું કે, 823 ટીમ ઘરે ઘરે જઈ સર્વે કરશે. વડોદરામાં પરિસ્થિતિ કંટ્રોલમાં છે.
Continues below advertisement