Ahmedabad: કાપડના દુકાનદારોની સ્થિતિ બની દયનીય, વેપારીઓએ શું કરી માંગ?,જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના સંક્રમણમાં સરકારના આદેશથી કાપડના દુકાનદારોની સ્થિતિ દયનીય બની છે. દુકાન બંધ હોવાથી દુકાનદારો રસ્તા પર માસ્ક વેચવા માટે મજબૂર બન્યા છે.સંપૂર્ણ લોકડાઉન આપો અથવા તો 9થી 12 વાગ્યા સુધી દુકાન ખોલવા દેવાની મંજૂરી આપવાની માંગ વેપારીઓએ કરી છે.
Continues below advertisement