વડોદરા મનપાના કોર્પોરેટર હમિષા ઠક્કરનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટીવ
Continues below advertisement
વડોદરા મનપાના વોર્ડ નંબર 6ના કોર્પોરેટર હમિષા ઠક્કરનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.ત્યારબાદ તેમની સારવાર શરૂ કરી દેવાઈ છે.
Continues below advertisement