ખાનગીકરણના વિરોધમાં 10 લાખ બેન્ક કર્મચારીઓ હડતાળ પર
Continues below advertisement
ખાનગીકરણના વિરોધમાં આશરે 10 લાખથી વધુ કર્મચારીઓ આજથી આ હડતાળ પર છે. બે દિવસ હડતાળને 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયને સમર્થન આપ્યું છે.
Continues below advertisement