Vadodara: શહેરની આ યુનિવર્સિટીમાં થયો કોરોના વિસ્ફોટ, કેટલા કર્મચારી થયા સંક્રમિત?,જુઓ વીડિયો
વડોદરાની MS યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ થયો છે. અહીં અધ્યાપક અને બિન શૈક્ષણિક સ્ટાફના 10 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. છેલ્લા એક વર્ષમાં યુનિવર્સિટીના 200 કર્મચારી સંક્રમિત થઈ ચૂક્યા છે.