વડોદરામાં કેમિકલના કારણે પાકને નુકસાન, કરજણ-શિનોર તાલુકાનાં ખેડૂતોનું કરજણ પ્રાંત અધિકારીને આવેદન

વડોદરામાં કેમિકલના કારણે પાકને નુકસાન થતું હોવાનું સામે આવ્યું છે. જેને લઈને કરજણ અને શિનોર તાલુકાનાં ખેડૂતોએ કરજણ પ્રાંત અધિકારીને આવેદન આપ્યું છે. ખેડૂતોની માંગ છે કે આ કેમિકલ ફેક્ટરીઓ સામે કાર્યવાહી કરવામાં આવે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola