કોરોના કાળમાં ઉત્તરાયણમા વડોદરાના બજારમાં ભીડ ઉમટી, જુઓ વીડિયો 

વડોદરામાં ઉત્તરાયણની ખરીદી માટે બજારમાં ભારે ભીડ જોવા મળી હતી. સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોને નેવે મુકી લોકો પતંગ અને દોરીની ખરીદી કરવા ઉમટી પડ્યા હતા.  ભીડમાં કેટલાક લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola