વડોદરાની મંગલ બજારમાં ખરીદી કરવા ઉમટી ભીડ, નાગરિકોએ નિયમોના ઉડાવ્યા ધજાગરા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Jun 2021 06:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્ય સરકારે કડક નિયંત્રણોમાં છૂટ આપતા જ લોકો બેદરકાર બન્યા છે. અમદાવાદ, રાજકોટ, સુરત કે પછી વડોદરામાં ખરીદી કરવા અને ખાણીપણી બજારોમાં લોકોની ભીડ ઉમટી પડી હતી. વડોદરાના મંગલ બજારમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી. જ્યાં કોરોનાના ગાઇડલાઇનનો ભંગ થયો હતો. અનેક લોકો માસ્ક વિના પણ જોવા મળ્યા હતા.