Dahod Heart Attack | દાહોદમાં હાર્ટ અટેકથી 32 વર્ષીય યુવકનું મોત
Dahod Heart Attack | હાર્ટ એટેકથી યુવકનું મોત. 32 વર્ષીય યુવાનનું હાર્ટ અટેકથી મોત. દાહોદ ગોદી રોડ ખાતે રહેતા ચેરલારામ પુરણભાઈ ભારવાણીનું અવસાન. ચક્કર આવી યુવાન પડતા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા ત્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. યુવાનનું મૃત્યુ થતાં પરિજનોમાં શોકની લાગણી છવાઈ .