Dahod News | દાહોદમાં માલગાડીના ડબ્બા છૂટા પડી જતાં અધિકારીઓ દોડી આવ્યા
Dahod News | માલગાડી ના ડબ્બા છુટા પડ્યા. દાહોદના લીમખેડા નજીક પાણીયા પાસેની ઘટના. વચ્ચેથી માલગાડીના ડબ્બા છુટા પડતા અફરા તફરી. ઘટનાની જાણ રેલવેના અધિકારી કર્મચારીને કરતા તેઓ ઘટના સ્થળે. બે બોગી વચ્ચેના કપ્લરમાંથી ડબ્બા છુટા પડ્યા. માલગાડીના ડબ્બા છુટા પડતા કર્મચારીઓએ ડબ્બા જોઇન્ટ કર્યા.