Vadodara ના સાવલીના ભાદરવા પોલીસ સ્ટેશનમાં એક આરોપીનું મોત, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Mar 2021 04:48 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાના સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકે અટકાયત કરેલા 40 વર્ષના આરોપીનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયા ચકચાર મચી ગઇ છે. ગઈકાલે રાત્રીના સમયે દારૂ પીને ધમાલ મચાવતા દંપતી સામે પુત્રીએ ફરિયાદ દાખલ કરી હતી. પરિણામે ભાદરવા પોલીસે પતિ-પત્નીની અટકાયત કરી હતી. આજે સવારે તબિયત બગડતાં ભાદરવા સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરે વડોદરા ખસેડતા ટુંડાવ ગામના વ્યક્તિનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું હતું.