Vadodara જિલ્લાની SOGની ટીમ પર ડીઝલ ચોર ગેંગનો હુમલો, ASI અને પોલીસ કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત

વડોદરા જિલ્લાની SOGની ટીમ પર ડીઝલ ચોર ગેંગે હુમલો કર્યો હતો. આ હુમલામાં ASI અને પોલીસ કોન્સ્ટેબલને ઇજા પહોંચી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola