પ્રિયંકા ગાધી દિલ્હીની હિંસામાં મરાયેલા ખેડૂતના પરિવારને મળવા જતાં હતાં ને થયો અકસ્માત. જુઓ વીડિયો
Continues below advertisement
કોગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના કાફલાને અકસ્માત નડ્યો હતો. ઉત્તર પ્રદેશમાં ડાપુર રોડ પર પ્રિયંકા ગાંધીના કાફલામાં સામેલ ચાર વાહનો ટકરાઇ ગયા હતા. જોકે આ દુર્ઘટનામાં કોઇને ઇજા પહોંચી નહોતી. કહેવામાં આવી રહ્યું છે કે કાફલામાં સામેલ આગળની કારના ડ્રાઇવરે અચાનક બ્રેક લગાવી હતી જેથી પાછળ આવી રહેલી કાર ટકરાઇ ગઇ હતી. પ્રિયંકા ગાંધી દિલ્હીમાં ટ્રેક્ટર રેલીમાં જીવ ગુમાવનાર ખેડૂત નવરીત સિંહના પરિવારજનોને મળવા રામપુર જઇ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી.
Continues below advertisement