કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે વડોદરામાં ડોર ટુ ડોર સર્વે, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના જંગ સાથે વડોદરામા આજ થી ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો હતો. શહેરમા આરોગ્ય વિભાગની 823 ટીમો ઘરે ઘરે જઈ કરી રહી છે સર્વે. આઠ દિવસમા શહેરના 18 લાખ લોકોની કરવામા આવશે તપાસ. શહેરમાં અત્યાર સુધી 18000 થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે. જ્યારે 218 ના મોત થયા છે.
Continues below advertisement